આબુરોડ તાલુકામાં આવેલ સુરપગલા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાનું જણાતા ગામના લોકોએ હોબાળો કર્યો હતો, જે બાદ શાળાને સીલ મારવામાં આવ્યું.